GK PROJECTOR RENT

કોઈપણ ઇવેન્ટ બને ખાસ, જ્યારે સ્ક્રીન હોય બિગ!

લગ્ન પ્રસંગ, બર્થડે પાર્ટી, કોર્પોરેટ મીટિંગ્સ કે મૂવી નાઇટ માટે સુરતમાં બેસ્ટ ક્વોલિટી પ્રોજેક્ટર્સ અને સ્ક્રીન વ્યાજબી ભાવે ભાડે મેળવો.

અત્યારે જ બુક કરો (Call Now)

અમારી રેન્ટલ સર્વિસીસ

ઇવેન્ટનો પ્રકાર કયા ઇક્વિપમેન્ટ મળશે? બેસ્ટ શેના માટે?
હોમ સિનેમા / લાઈવ મેચ HD Projector + Small Screen + Bluetooth Party Speaker ઘર આંગણે થીયેટર જેવી મજા (IPL કે મૂવી નાઇટ)
ફેમિલી ફંક્શન / બર્થડે High Brightness Projector + Tripod Stand With Screen + Bluetooth Party Speaker With Wireless Mic ફેમિલી આલ્બમ કે વીડિયો પ્લે કરવા માટે
લગ્ન / મોટો પ્રસંગ HD Projector + Big Screen ભવ્ય સ્ટેજ બેકગ્રાઉન્ડ અને લાઈવ ટેલિકાસ્ટ
બિઝનેસ મીટિંગ્સ Sleek Office Projector + Tripod Stand With Screen + Bluetooth Party Speaker With Wireless Mic સેમિનાર, કોલેજ પ્રોજેક્ટ્સ અને પ્રેઝન્ટેશન
ધાર્મિક કાર્ય / Karaoke Time Bluetooth Party Speaker With Wireless Mic કથા,પૂજા / ગીતો ગાવા

શા માટે GK Projector પસંદ કરવું?

ફુલ ટેકનિકલ સપોર્ટ

પ્રોજેક્ટર સેટઅપ કરવા માટે અમારી ટીમ પૂરી મદદ કરશે, જેથી તમારી ઇવેન્ટમાં કોઈ અડચણ ન આવે.

પ્રીમિયમ બ્રાન્ડ્સ

અમારી પાસે BenQ અને Dell જેવા ટોપ ઇન્ટરનેશનલ બ્રાન્ડના પ્રોજેક્ટર્સ ઉપલબ્ધ છે.

સરળ અને ફાસ્ટ બુકિંગ

માત્ર એક ફોન કોલ અથવા વૉટ્સએપ મેસેજથી તમારું પ્રોજેક્ટર બુક થઈ જશે.

WhatsApp Inquiry